ધનથી માટીનો ઘડો ખરીદાય પણ એમાં ભરવા સદગુણોના ખરીદાય. -કે.કે. રોહિત.‐————— એક ‘શેખચલ્લી’ની વાર્તા છે. બિચારો બહુ ગરીબ! એ સપનામાંરાચે.મારા પાસે પૈસા આવશે તો… બસ હું “દુનિયા ખરીદી લઈશ”.અને એના સપનામાં જ એ લોટ ભરેલા ઘડાને લાત મારે છે. ઘડો તૂટી જાય છે! ઘડામાં ભરેલ લોટ વેરણ-છેરણ થઈ જાય છે!સપનુ ચક્નાચૂર થઈ જાય છે. સદગુણોનીContinue reading ““શોપીંગ” સદગુણનું?” મુક્તિદા .”
Author Archives: Muktida Oza
“સાસુજીમાં પણ ‘મા’ છે”.
તમે મારી લાગણીનું ઈન્વેસ્ટમેન્ટ .. સંસ્કારનું સિંચન, આ દુનિયામાં “મા” બનવાનો અધિકાર તમે છો.. , ફળ બનવા ફણગેલા આંબાના મૂળ, ચૈત્રમાં એ કડવા નીમના મધુરા મોર તમે છો. સંસાર-સાગરના ઘૂઘવતા,એ દરિયા વચ્ચે ખેંચાતી , હાલક-ડોલક થાતી,મારી હોડીના તારણહાર તમે છો .., તમે જ મારા”મા. જે હાથ નહિ પણ હૈયું થામે.. અંતરના ઊંડાણથી હાલક-ડોલક થાતી મારીContinue reading ““સાસુજીમાં પણ ‘મા’ છે”.”
“દુઆ”તૂટેલાં દિલની.————–
“માન્યતાઓના જંગલમાં, વાત એવી વહે છે, કે તૂટેલ તારા જોવાથી દુઆઓ મળે છે, તો પછી વિચાર તો કર “અંગાર”, કેવી જોરદાર દુઆઓ હશે, તૂટેલ દિલને હસતું કરવું, કે જેની આંખોમાં આંસુઓની ધાર વહે છે.”————(ઇસબ મલેક ‘અંગાર”) તૂટેલ દિલ એટલે શું? હાર્ટએટેક આવ્યા પછીનું દિલ? કોઈએ “દિલ” જોયું છે? ડોકટર તો કહેતા હોય છે, “आपका दिलContinue reading ““દુઆ”તૂટેલાં દિલની.————–”
“જ્યોત વ્યક્તિત્વની”
“ટકે શેર ભાજી ટકે શેર ખાજા…ના માહોલમાં સત્વને ના ટકરાવ,જ્યાં તારા અસ્તિત્વનું વજનહોયત્યાં વ્યક્તિત્વનીજ્યોત પ્રગટાવ.”——– ઇસબ મલેક “અંગાર”નાનકડા ગામમાં, દર અઠવાડિયે,અમુક નક્કી વારે બઝાર ભરાય.ત્યાં પશુ-પક્ષીથી માંડીને જીવન જરૂરિયાતની,દરેક વસ્તુઓ મળે,પણ એ સારી જ હોય એ કહેવું શક્ય નથીં.સસ્તી જરૂર હોય.આપણી પ્રતિભા પણ સારી અથવા સસ્તી હોવી જોઈએ.આપણે જ નક્કી કરવાનું છેमत्स्यभोगी बगलो मुक्ताफळ देखीContinue reading ““જ્યોત વ્યક્તિત્વની””
“લગામ વગરનો ઘોડો?!!
“બ્રેક વગરનું વાહન , અને…, સંસ્કાર વગરનું જીવન, બન્ને સરખા છે”. (ઇસબ મલેક “અંગાર”) જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ, જેવું અન્ન તેવો ઓડકાર! આજકાલ વોટ્સેપમાં એક મેસેજ ફરતો હતો”કૉરોના”ની મોટામાં મોટી કોઈ દવા છે તો તે”મૂળી,” અને અત્યારે તો,મૂળાની સીઝન છે.જેટલા થાય તેટલા ભરપેટ-મૂળા- ખાવ.વગર વિચાર્યે આંધળી દોટ!સાચું છે કે ખોટું?જે હોય તે.”ગાડરીયા પ્રવાહની જેમ એકContinue reading ““લગામ વગરનો ઘોડો?!!”
“પડી પટોળે ભાતફાટે પણ ફીટે નહિ”
“જે દિલમાં તોફાણી હોય, તે યાદ અલગ હોય છે, તેને મિટાવી નથી શકાતી….! બાકી તો ઉધાર દેનારા પણ ખૂબ યાદ કરે ….!”———-(ઇસબ મલેક “અંગાર”) મનના માણિગરને છાતીએ છૂંદણે છૂંદાવતી..ગરવી ગોવાલણી કે રબારણોને તો જોઈ જ હશે. આજકાલ તો ફેશન છે..ખાસ ખભા ઉપર કે પછી એવી જગ્યાએ જ્યાં “લોકોની નજર attract થાય! અને વર્તમાનપત્રોમાં ખાસ એContinue reading ““પડી પટોળે ભાતફાટે પણ ફીટે નહિ””
“સાંભળો”
સાંભળો!!તમને સંભળાયું !તમને સંભળાવું?તમને સંભળાય નહિતો હું શું કરું?કાનના કમાડ ખોલો,દિલના દ્વાર ખોલો,મનના મરમને માણો!જે છે તે!સાંભળું જ છું.સંભળાવું છું. હા! આવકાર છુંઆવકારું છું.મંદિરમાં ઘંટારવ છું.દરિયાનો ઘુઘવાટ છું.પવનનો સૂસવાટ છુ.મનનો થડકાર છું!બંગડીનો રણકાર છું.જાંજરીનો ઝણકાર છું.ૐ છું!અસ્તિત્વમાં આકાર છુંનીરવમાં નિરાકાર છું.સાંભળો!!તમને સંભળાયું?તમને સંભળાવું.આહ્લાદક એક નાદ છું.
“એક સિક્કાની બે બાજુ- જાણકારી અને આત્મ વિશ્વાસ”
“અન્ય ઉપર વિશ્વાસ મુકવા,કે અન્યનો વિશ્વાસનિભાવવા….. માટે. …..,પોતાની જાતમાં ભરપૂરઆત્મવિશ્વાસ હોવોજરૂરી છે.”( ઇસબ મલેક “અંગાર”) ખોટું બોલવુંએ પણ એક કળા છે,તમે વાત કરો ત્યારે સામી વ્યક્તિને ભ્રમ પણ ના પડે કે તમે ખોટા છો,ફિલ્મની અંદર જે થઈ રહ્યું હોય તે બિલ્કુલ “ખોટું”હોય છત્તાં એવાં ‘કરતૂતો’ને આપણી જિંદગીમાં ઉતારતાં હોઈએ છીએ.જે વસ્તુ ઉપર કંટ્રોલ હોય,એ બગાડશે,તોContinue reading ““એક સિક્કાની બે બાજુ- જાણકારી અને આત્મ વિશ્વાસ””
જેવી દાનત ,એવો બદલો.
“જેવો જેનો હોશલો ,એવી તેને સફળતા મળે,પતંગ ઉડારનારના….,પતંગ જ આકાશમાંઉડતા હોય,બીજાની દોરમાંવચ્ચે લંગરિયા નાખનાર….,સદા લંગરિયામાં જ અટવાયેલા રહે છે.”…….. ( ઇસબ મલેક “અંગાર”)બીજાના ઉડતા પતંગના દોરમાં લંગરિયા નાખીને દોર ભેગો કરવાની વૃત્તિ વાળા અનેક લોકો આપણી આસપાસ જોવા મળતા હોય છે..! જેઓ હમેશા સૉર્ટ કટ થી માલામાલ થવામાં માનતા હોય.પણ જો બારીકાઈ થી અવલોકન કરશુંContinue reading “જેવી દાનત ,એવો બદલો.”
શ્રદ્ધા એ મોટી શક્તિ છે…..
“ભગવાન ભરોસેમારી એકલતા” ” છોને આકાશ તૂટી પડે,તું ક્યાં એકલો છો…?માંલિક ઉપરનો ભરોસોતો સાથે છે….,દિલના અવાજે હિંમત રખ,જે થશે તે સારું જ થશે…!”( ઇસબ મલેક “અંગાર”)હકીકતમાં,શ્વાસ પણ આપણા સાથી નથી! સતત સમય સાથે,આપણા શ્વાસ તાલ મિલાવે છે.સમય તો ભયંકર ભાગે છે, જુઓને આ 2020નું વર્ષ ધાર્યા એના કરતાંવધારે ઝડપથી”કૉરોનાના સાથે ભાગી ગયુંને? અને’કૉરોનાની છાપ એવુંContinue reading “શ્રદ્ધા એ મોટી શક્તિ છે…..”