દ્વંદ્વ આ જગતમાં જોવાં ગમે તને? દ્વંદ્વ આ જગતનાં જોવાં ગમે તને? થાશે-નહિ થાય,મળશે-નહિ મળે, કાળા/ધોળાની એ રમત જઈ..અજવાળે પરખાતી! સૂરજ-ચાંદ કે આખું જગત! દ્વંદ્વ આ જગતનાં જોવાં ગમે તને? હું અને તું, તમે અને અમે, દિવસ-રાત,ઘૂમ્યા કરે! પુરુષ-સ્ત્રી,જીવનની કેડી? ઉપર-નીચે! મંજિલ સુધી ચાલ્યા કરે! આનંદ-મંગળ, નફરત-પ્રેમ, જીવન-મૃત્યુ,સાજું-માંદુ,મારું-તારું, છળ-કપટચાલ્યા કરે! કાલેહતી-આજેContinue reading ““દ્વંદ્વ આ જગતનાં””
Author Archives: Muktida Oza
“નિરામય શાંતિ”
કાગડા બહુ અવાજ કરે છે!કૂતરા ક્યાંથી ભોંકાય છે? કોઈના ઘરના છે? કે રસ્તાના?બહુ ભોંકે છે યાર.કોયલ તો કૂ કૂ કરી,ગજવે આખું આકાશ!! ચકલી ચીંચીં કરતી,ચણના દાણા ચૂંટી લેતી,જોને કેવું”ચીં..ચીં કરી કરતી?ચકલા સાથે ગેલ! બારીમાંથી બહાર જોયું તો, કાબરબાઈ ફૂદકે અહીંથી તહીં!કરે શું? કાબરબાઈની કર્કશવાણી!!દેવચકલી!.મીઠાપાથી પુકારી રહી! કોયલ કૂકૂ કરતી રહી!!આહ્લાદક,નિરામય શાંતિ,દરિયે બેઠાં અનુભવતાં અહીં શાંતિ….!મુક્તિદાContinue reading ““નિરામય શાંતિ””
ગીત મારે ગાવુંએવું..
તળાવની પાળે, હસતી-રમતી હરણી જોતી,ખળખળ વહેતાં ઝરણાંમાં સિંહણ એનું મોઢું ધોતી? પૂનમની એ ચટક ચાદર,વારિ ઉપર જે વહેતો વાયુ,ચાંદનીના ચમકારેવારિ ઉપર લહેરાતોવાયુ,!પરોઢની એ માદક ઝાકળ,ફૂલઉપર,જઈ ઝાકળઝમતી,મસ્ત મધુરી મીઠીમીઠી મળસ્કે મન મોતી બનતીગાતી રહેતી ગીત અનેરું,ફૂલ ઉપર ભમરાઓ ગુંજે,પત્તે પત્તે પવન પટકેડાળી ડાળી પંખી બોલેસૂરજના કિરણો સોનેરી,સવારની એ વાતઅનેરી ,આગળ વધતી,મનમાતી હું ગીત અનેરું ગાતી, ધોમContinue reading “ગીત મારે ગાવુંએવું..”
તેઓને જ જમાનો
યાદ કરે છે..! સુદૃઢ ઈચ્છાશક્તિનું મૂર્ત સ્વરૂપ એટલેઅમુક ગણ્યા-ગાંઠ્યા જ નામ નહિ , પણ ઘણા બધા લોકો પોતાની ઇચ્છાશક્તિથી આગળ વધ્યા છે..પોતાના ધ્યેયને હાંસિલ કર્યાં છે.અહીં તો અ-ગણિત લોકોની વાત કરી શકાય.આપણા શાસ્ત્રોથી માંડીને ઈતિહાસ, કથા,વાર્તા દરેક જગ્યાએ એવાં નામ મળશે.જેણે કાળીમજૂરી કરી અને પોતાના કામમાં સફળતા મેળવી છે.નાના ઘરના જ ઉદાહરણ આપું,તો રીતસર ખાવા-પીવાનાContinue reading “તેઓને જ જમાનો”
“સુખનો વિનિમય-સુખ વહેંચવાથી વધે”
“આજ તો “અંગાર”… એવો સંકલ્પ કર…., ભલે કર કોઈ કાર્ય નાનકડું પણ….એવું કર…, કે જેનાથી કોઈક ચહેરા હસતા થાય..!” ———ઇસબ મલેક “અંગાર” વહેલી સવારના,મળસ્કે,ઊગતા સૂરજને પ્રણામ કરવાની આદત! પણ ક્યારેક,સવારે મોડી જાગું અને બારી બહાર જોઉં,તો,સૂરજનો રંગ,શ્યામ ગુલાબીના બદલે,એવો ગોલ્ડન (સોનેરી)રંગ થઈ ગયો હોય અને ચમકતો હોય કે,આંખ અંજાઈ જાય!બસ!એનથીContinue reading ““સુખનો વિનિમય-સુખ વહેંચવાથી વધે””
“માપણી માનવતાની?”
“ખેતર માપજે….,ખોરડા માપજે……,માપજે પ્લોટના પાયા ,બધું માંપજે….”અંગાર”એક માનવીના માપ લેવાનું રહેવા દેજે….,ઊંડું દેખાતું હશે…પલમાં છીછરું થઈ જશે….,છીછરું દેખાશે ત્યાંડુબાડી પણ દેશે..!”——–(-ઇસબ મલેક “અંગાર”) ” બેન: એવી સાડી બતાવો કે મારી દેરાણી બળીને ખાક થઇ જાય.દુકાનદાર:એક જ હતી ઇ તમારા દેરાણી લઇ ગ્યા.!”કેટલી અને કેવી ઈર્ષ્યા પાછળ માત્ર પોતાનો જ સ્વાર્થ દેખા દે..બીજા શું કરે છે?Continue reading ““માપણી માનવતાની?””
“કમીને હોતે હૈં દોસ્ત?” નહિ હોતા વ્યાપાર દોસ્તી મેં!”
“ગૂગલની ઓનલાઇનશોપિંગ એપ માં લખ્યું હતું…,“બધું મળશે અહીં.”.મેં દોસ્ત સર્ચ કર્યા…,તો ના થયા..,બધું મળે એમ લખ્યું હતું..તો આ કેમ…થયું?ત્યારે ભીતર થી એક અવાજઆવ્યો…….,અહીં તો વેપાર થાય છે….દોસ્તી માં વેપાર ના હોય…!”-(ઇસબ મલેક “અંગાર”) મારા વ્હાલા ફેસબુક મિત્રો,તમારા અને મારા વચ્ચે નિર્દોષ મિત્રતા છે!તમારી જ્યારે ‘લાઈક’આવે,’કોમેન્ટ’આવે ત્યારે ‘સાચા મિત્ર’ આ ધરતી ઉપર છે જ..એવો માનસિક અનુભવContinue reading ““કમીને હોતે હૈં દોસ્ત?” નહિ હોતા વ્યાપાર દોસ્તી મેં!””
સમય કરે સમયનું કામ
ચલતીકા નામ ગાડી?નહિ,નહિ,સમય કરે, સમયનું કામ.કરીએ કામ,તો મેળવીએદામ! સમય વર્તે સાવધાન. ઓહ રે! વસ્તુ આવે જ નહિ,ગઈ તે ગઈ!હાથમાં? આવે જ નહિ. લીધું લાકડું,કીધું મેરાઈયું!ગમતાનો ગુલાલ કરીએ?ગમાણમાંથી ગોતવા જઈએ?ભૂલભૂલમાં જાતું ભૂલાઈ,કપરા કાળમાં જાતું કટાઈ!બહુ રાખોતો જાતું,હવાઈ! ભણતર એવું ભાથું ભરતું??અનુભવના અંકોથી રમતું.ચલતીકા નામ ગાડી!!! આવે ત્યારે દે ધનાધન.ઓહ,રે!વસ્તુ આવે જ નહિ.ગઈ તે ગઈ?સમય કરે સમયનુંContinue reading “સમય કરે સમયનું કામ”
“નેડો”
“અજીબ સામ્યતા આ લાકડી અને લાગણીમાં,લાકડી શરીરને ટેકો આપે…,લાગણી જીવનને ટેકો આપે…,લાકડીના ઘાવ શરીરને ચોટ પહોંચાડે…,લાગણીના ઘાવ દિલને દઝાડે…….!”———- ઇસબ મલેક “અંગાર”‘લાગણી’એટલે શું? સમય આવ્યે જાન પાથરી દે તે પ્રેમ.લાકડી અને લાગણી બહુજ ભયાનક વસ્તુઓ છે.સમય આવ્યે લાકડી શરીરનો આધાર બની શકે,પણ એ બહુ જ સીમિત,એ લાકડીના વાગવાના સોળતો એવા ઊઠે કે!”લાકડીના ગાવ ખાધા હોયContinue reading ““નેડો””
“ કેટલીક હઠીલી યાદો”
“આતો દિલની મેમરી કાર્ડનોખુલ્લો બળવો જ છે “અંગાર”,કોઈ યાદોનેડીલીટ કરવાનું કહીએ….અને ખુલ્લી ના પાડી દે…!”(ઇસબ મલેક “અંગાર”) દિલ..! દિલવિલ પ્યારવાર મૈં ક્યા જાનું રે!દિલ,હૃદય,મન..આ જુદી વસ્તુ છે કે શું?તમે મુક્તિદાને ‘મુક્તિ દા’,’મુક્તિ’,’બહેન’,’દી’જે કહો તે !શુ ફરક પડશે?હકીકતમાં “મુક્તિદાના સંસ્કાર”જ એની સાચીમૂડી, સાચી ઓળખાણ છે.મગજમાં કચરો ભર્યો હશે તો,કઈક વાંધા-વચકા પેદા કરશે જ.’દિલના મેમરી કાર્ડનું પણContinue reading ““ કેટલીક હઠીલી યાદો””