“દેખાવમાં સુંદર તો કેટલાય ફૂલો હોય,પણ રાતરાણી ના ફૂલ…….,તેની ફોરમ થી વિખ્યાત છે….!રૂપ એ ફક્ત , દેખાવ પૂરતી શરૂઆતની છાપ,પણ વ્યક્તિના સંસ્કાર…. એ તેની ફોરમ છે.”—(-ઇસબ મલેક “અંગાર”) ફૂલ માટે આપણે વ્યાખ્યાઓ બાંધી દીધી છે! અમુક ફૂલ,અમુક-તમુક ભગવાનને જ ચઢે! ગીતોમાં પણ લોકોના વ્યક્તિત્વ મુજબ ફૂલને સરખાવ્યું છે. મારો વર તો કે “લજામણીનું ફૂલ” જેContinue reading ““ફૂલની ફોરમ સંસ્કારની સોડમ””
Category Archives: Thoughts
“કુદરતના ખોળે”
ઘેર તમામ અનેક સગવડો હોય,છતાં…. મન ને હળવું કરવા ફરવા જવાની જગ્યા તો પ્રાકૃતિક ને પસંદ કરીએ છીએ,અને ઘેર આવીને,પ્રકૃતિને ભૂલી જઈએ……છીએ!-ઇસબ મલેક “અંગાર”—–ગુડમોર્નિંગ\\\\\\\\\\\\\\\\\\\\\\\\\કુદરતની દરેક વસ્તુમાં,ઈશ્વરનો વાસ છે.પ્રકૃતિના ખોળે રમવું એટલે, માના ખોળે રમવું, માના ખોળામાં માથું મૂકીને સૂઈ જાવાની મજા છેને! એવી જાહોજલાલી,”STAR HOTEL”માં, લાખો રૂપીયાની કિમ્મતના પલંગ ઉપર સુવાથી પણ ન મળે.માના ખોળેContinue reading ““કુદરતના ખોળે””
સૂરજની સંતાકૂકડી” “વરસાદ”
આંખે હાથનું છજું કરીને, ભયંકર તપતા તડકા, અને ગરમ ગરમ દઝાડતા પવનની વચ્ચે, ઊંચું માથું કરીને આકાશને તાકતો હોય ખેડૂત.!ત્યાં જાણે ખેડૂતની ચિંતાનો અંત હોય, તેમ ઈશાનના વાયરા વહેવા માંડે, દૂર એકાદ વાદળું દેખા દે! ચાતક મોઢું ખોલીને, ચારે બાજુ આતુરતાથી જોતું હોય કે હમણાં ટીપું પડશે. કાગડા જેવાં પક્ષીઓ, પ્રાણીઓ, પોતપોતાની જગ્યાએ છાંયડો શોધીનેContinue reading “સૂરજની સંતાકૂકડી” “વરસાદ””
“કોઠાસૂઝ”
“સાત કોઠા હાલતા આવશે જીવન લડાઈમાં,હાથવગું રાખજે.. અંગારસૌથી મોટું હથિયારતારી કોઠાસૂઝ…. !”(ઇસબ મલેક “અંગાર”) “Sixth scence”સાહેબ! છઠ્ઠી ઈન્દ્રિય.! બધા પાસે નથી હોતી.”અમે શીખવ્યુંને, ત્યારે તમને આવડે છે!” પણ અહીં મારું કહેવાનું કે, એકજ શિક્ષક પાસે, ભણેલા બે વિદ્યાર્થી, એક ‘ચોર’ અને બીજો ‘વિદ્વાન’ બને, એવું કેમ? કેટલીક વાર,ગળથૂથીમાંથી, આવતી વસ્તુઓ જ ’કોઠાસૂઝ’હોઈ શકે.!દા.ત.રસોઈ! એક નેContinue reading ““કોઠાસૂઝ””
“અશ્રુ વિનાનું રુદન!”
“સમરકંદ અને બુખારા…,આપી દેવા સાવ સહેલા છે…,જો ખાલી ખાલી…..,વાતો જ કરવી હોય તો……..!બહુ અઘરું છે…”અંગાર”…,કોઈ ભીની આંખને..હસતી કરવી હોયતો..!”-ઇસબ મલેક”અંગાર”——મનના રથની, માણસાઈની યાત્રા!અંગત એટલે કોણ? અશ્રુ વિનાનું રુદન જે સમજી શકે એ જ અંગત…! મનનું દુઃખ એવું છેને, એ કોઈ પણ સંજોગોમાં,છતું નથી થતું! કેટલીકવાર તો, દુનિયાને બતાવવા માં પણ શરમ આવતી હોય છે!સામેવાળાને સાંભળો,Continue reading ““અશ્રુ વિનાનું રુદન!””
સમજદાર… ની સામાજિક ડીગ્રી…
“સમજદારની આ…………,સામાજિક ડીગ્રી………….,બહુ વસમી છે..”અંગાર”…!એ મેળવવા કેટકેટલા……,જખ્મો સાચવ્યા છે..દિલમાં …..! “————- “અંગાર” “જવાબદારી સમજવી અને સ્વીકારવી એ સહેલુ નથી. ઊંચી ટેકરીની ટોચને નીચે તળેટીમાંથી જુવો,તો એકદમ નજીક લાગે. પણ ત્યાં ટોંચ ઉપર પહોંચતા, કેટલી તકલીફો થાય? તે તો ચઢાણ કરવાવાળાને પૂછી જોવું જોઈએ,”એ ટોચ પર પહોંચતાં, કેટલો સમય લાગ્યો? અને કેટલા કાંટા વાગ્યા? અને પગમાંContinue reading “સમજદાર… ની સામાજિક ડીગ્રી…”
અધુરો ઘડો… છલકાય..
સૌથી મોટી જાણકારીનીઉપલબ્ધીએને_ કહેવાય “અંગાર”..જેમાં આપણે એટલુ જસ્વીકારીએ કેએ બાબત હું નથી જાણતો(અંગાર) “મુત્સદ્દી” જ્ઞાની હોય એવું જરૂરી નથી.પણ મૂરખથી આઘા રહેવું.જેને ખબર નથી‘પોતાને જ્ઞાન છે.એને ‘ઘડો’.જે માણસ અજ્ઞાની છે, એને ખબર પણ નથી કે એ અજ્ઞાની છે..” એ મૂર્ખ છે..એને શીખવો.કે ના શીખવો ‘કોઈ ફરક નથી પડતો’જેન જ્ઞાન છે,પણ ખબર નથી, કે એને જ્ઞાનContinue reading “અધુરો ઘડો… છલકાય..”
આપણે…, જાગ્યા .., ક્યારે કહેવાઈએ..!
શ્રીકૃષ્ણ બોલ્યા છે. उत्तिष्ठत!जाग्रत भव।કઈ વાતોથી આપણે જાગૃતિ લાવવી જોઈએ?“નસીબ સૂતાનું સૂવે,ચાલે ચાલતા સંગ”જ્યારથી tv આવ્યું છે.ત્યારથી લોકોનીનીંદર અર્ધી થઈ ગઈ છે. લોકો દુનિયાદારીનું વધારે વિચારતા થઈ ગયા છે.(પોતાનાઘરમાં, પોતાનાઘરમાટે, કેટલો વિચાર કરે છે? એ તો બિલકુલ જુદી વાત છે!!).અરે!અત્યારની જ વાત! મેં મારી આસપાસ,પડોશમાં એવા લોકો જોયા..આ”કૉરૉનાવેકેશન”માં અમુક લોકો, સવારના અગિયાર વાગ્યે જાગી.! આમતેમContinue reading “આપણે…, જાગ્યા .., ક્યારે કહેવાઈએ..!”
જે માણી શકે… તેની માટે છે.. પ્રકૃતિ…..
“ઝરણું અલકમલકથી આવે, ઝરણું અલકમલકમાં જાય!ઝરણું ડુગર,કરાડ ખૂંદે,ઝરણું મારગ ધોતું કૂદે! વાહ! આ કવિતા જ્યારે પણ યાદ આવેને, ત્યારે હું પણ મનોમન નાચવા માંડુ છું. કારણકે “હરહાલમાં ખુશ રહેવું એ મારો ગુણ છે.” ‘ગુણ’ એવી વસ્તુ છે. જેને દેખી નથી શકાતો.પણ અનુભવી શકાય છે.અગ્નિનો ગુણ છે દજાડવું.આ..હા.કોઈક સુંદર ગીત સંભળાઈ રહ્યું છે..!”બહેતીહવા સા થા વોContinue reading “જે માણી શકે… તેની માટે છે.. પ્રકૃતિ…..”
વિચારો ના મોજાઓ.
આજે, મને મારું બાળપણ યાદ આવી ગયું.મારી મા કપડાં ધોતી હોય, હું પાણીથી મસ્તી કરતી હોઉં! હજુ એ ચિત્ર મારી નજર સામે તરવરે છે, પાણીની બાલ્ટીમાં હાથ નાખી પાણીને ખૂબ ઘૂમાવતી અને એ ઘૂમરીઓને જોયા જ કરતી!! અને શું વિચારતી ? આજે પણ મને યાદ નથી.આજે જમીને હીંચકે ઝૂલણીયા ઝુલતી, પાન ચબાવતાં વિચાર આવ્યો.આ વિચારોનુંContinue reading “વિચારો ના મોજાઓ.”