અડીખમ વિશ્વાસ…જો બેકાર નીકળે…,શબ્દો નહિ..,હદયથી ફટકાર નીકળે.( ઇસબ મલેક “અંગાર”) એક હતો અંગૂઠો, એ પણ માગી બેઠા દ્રોણ,એકલવ્યનું કોણ, બોલો એકલવ્યનું કોણ ?—કૃષ્ણ દવે વિશ્વાસ !!!!? એવી વસ્તુ છેને. કે ‘દુનિયા’ઉથલાવી શકે.મીરા બાઈ ઝેરનો પ્યાલો,કૃષ્ણ ઉપરના એવા અતૂટ વિશ્વાસથી પી ગયા, કે ઝેરનું અમૃત બની ગયુ.!!!પોતાની એક આંગળીથી ગોવર્ધન પર્વત ઉઠાવનાર ..‘ગોવર્ધનધારી’એ ગામલોકોની કેવી રક્ષાContinue reading ““એક અડગ અવિચલ વિશ્વાસ””
Category Archives: Uncategorized
યંત્ર બનીએ કે માણસ….?” કાર્ય કોના માટે કરવું છે!”
સંવેદના વગરની ડિગ્રીઓપણ શું કામની અંગાર,આ જો ને ઉનાળો 42 ડિગ્રીએ ..અને માણસોને કેટલો તપાવે છે..!ઇસબ મલેક “અંગાર” ત્યારે એક માખી એમના ઉપર બણબણી હેરાન કરવા લાગી.. બિચારા વાંદરાભાઈ તો વિચારે.. હવે આ માખીનુ શું કરવું??તાળીઓ પાડી,આમતેમ જોયું,ત્યાં એની નઝર રાજાની ખુલ્લી તલવાર પર પડી!! બસ એતો ઉપાડીને એવો તો ઘા કર્યો કે માખી તોContinue reading “યંત્ર બનીએ કે માણસ….?” કાર્ય કોના માટે કરવું છે!””
“यतो भय: ततो जयः नास्ति यतो जयः ततो भयः नास्ति।”
“કપરા સમયમાં,સૌથી અધિક મહત્વની…બાબત,હિંમત રાખવી.”( ઇસબ મલેક “અંગાર”)——————-કિનારે પહોંચવા સાગરના મોઢે પણ ફીણ આવી જાય છે!! “આગળ પાણી મોકડા”…!(?)જૈનોમાં કેટલાક લોકો “સંથારો” કરે.. સંથારો નામનુ વ્રત બહુજ કઠીન છે.જીવનની છેલ્લી ઘડી આવી જાય તો પણ પાણી ન પીવાય! એવું આકરું તપ છે.!ત્યારે અંતિમ તબક્કે ભાન ભૂલેલો જીવ પાણી માગે! તો પણ એ જીવની ઉદ્ગતિ માટેContinue reading ““यतो भय: ततो जयः नास्ति यतो जयः ततो भयः नास्ति।””
“હું કહું,એ જ સાચું”
“બધા પોતાનેસમજુ જ લેખે છે,સવાલ તેઓનીસમજણની વ્યાખ્યાનો છે.”———–ઇસબ મલેક “અંગાર”‐—————આપણી આસપાસ આવનાર દરેક વ્યક્તિનું અવલોકન કરજો.તમામ પોતાને સાચો, અને હોશિયાર બતાવે…!સૌ પોતાને ધાર્મિક પણ લેખે..!જો હકીકતમાં એવું હોય તો તો સમાજની મોટા ભાગની સમસ્યાઓ દૂર થઈ જાય…!પણ હકીકતમાં તેના વિચારોના માપદંડ તેમની રીતે હોય.હું જ્યારે પણ નવરી થાઉં એટલે ‘શવાસન’કરું.મારું શવાસન બહુજ ચાલે.રિલેક્સ થઈને હુંContinue reading ““હું કહું,એ જ સાચું””
“હે ભગવાન !”
ખાલી યાદ તો કરો..,એની અનંતતાની ઔકાત તો જુઓ..,હતો!એ, મનમાં પણ,શોધું એને અંદર/બહાર,ઈધર/ઉધર!!નઝરેથી રમમાણ મળ્યો..હા!સારુંસારું જોયું/માણ્યુંવિલા મોઢે? ના હરખા ‘તું’!જતુ કરીને જાતને જો ‘તું’દુઃખડાંનો એ ઢગલો ધો ‘તું’નઝરોથી રમમાણ મળ્યો?ને નઝરોથી તો એવું જાણે,તારું/મારું અધિક ભાળું!?આંખો ખોલી,દિલની આંખો ખોલી જોતો,ત્યાં તોઅંધારાંને ચીરી ખાતું અજવાળું રે અજવાળું.અજવાળું આ અજવાળું!!મુક્તિદા કુમાર ઓઝા
કુદરતને આપણી નહિ…,આપણને કુદરતની જરૂર છે
(“એય મારા માલિક,આજના મુશ્કેલ સમયે, થોડી હિંમત દેજે,તારી કૃપા છે ભરપૂર , વિશ્વાસ ભરપૂર દેજે.” ———–ઇસબ મલેક “અંગાર”) કલ્પના ચાવલા! છેલ્લે સ્પેસમાં ગઈ ત્યારે એને ખબર હશે? કે એજ મશીનો જે એને અવકાશમાં ઉડાડે છે તેજ મશીનો તને હવાના કણકણમાં મેળવી દેશે?!”‘ચંદ્રયાન-2’નું શું થયું?જેમાં કુદરતનો સાથ નથી એવી વસ્તુઓ ક્યારે તમને દગો દઈ દેશે તેContinue reading “કુદરતને આપણી નહિ…,આપણને કુદરતની જરૂર છે”
કૈક તો એવું ગમે છે.
.” ये तूफान भी चला जाएगा,उम्मीद सपने सजाए रखना,हिम्मत ना हारना दोस्त,दीप विश्वास का जलाए रखना.”…………. (इसब मलेक “अंगार”) ઉદાહરણ તરીકે કોઈ એકાદ ડોકટરની ભૂલ ને ચગાવવા કરતા, જેઓ પોતાની જિંદગી ની પરવાહ કર્યા શિવાય દર્દીઓની અવિરત સેવા કરી રહ્યા છે….,એને જોવુ ગમે છે…!કોઈ એકાદ પોલીસ ના ગેર વર્તનને બદલે, સમગ્ર દેશમાં સતત પોતાની ડ્યુટીContinue reading “કૈક તો એવું ગમે છે.”
” મધુરી-મા”
“મા મન મામારા કણ મામારી હર ક્ષણમામા મા મા..“મા” .. તું હરઘડી હર પલ મારા હૃદયમાં ,રુંવાડે-રુંવાડું તને પુકારે‘મા’ ‘mom’ ‘mother’ ‘માવડી’.. આ બાળક તને ઝંખે હરઘડી.જય મા જગજ્જનનીજય મા માતૃ ભૂમિજય મા મારી માવડીજય મા ગૌમાતામા મારી માતારું રુણ ચુકવવા “આ”દિવસ?!!આ જન્મ પણ ઓછો પડે મા!!શત શત નમન તને..મા તે મામાતૃ દેવો ભવ🙏🙏મુક્તિદા કુમારContinue reading “” મધુરી-મા””
“પ્રીત પીયૂની પામવા”
ઓ!બસ,મજા!જિંદગી…… સરળ છે!જીવીએ છીએ.માણીએ છીએ હા,અંગત નથી,અલાયદા,એકલાંસદા,માનીએતોમતવાલીએમુખડું મલકે,માણિગરને જોતી,વરમાળા પરોવતી,એ આવે છે,આવે છેરે.એ.થનગનતી થનગનતી,મનમાં મહાલતી ‘વહાલથી’.એ જ તો છે જિંદગી,મારી જિંદગી!!!મુક્તિદા કુમાર ઓઝા
“કમળો હોય તે પીળું જ દેખે”
“માણસ સારો છે કે , ખરાબનું મૂલ્યાંકન, એના ગુણ અવગુણ કરતા, તેને જોનારના નજરીયા ઉપર આધાર રાખે છે.” ઇસબ મલેક “અંગાર”———જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહિ ભાસે!!આપણે એવા છીએ ને કે આપણને જે ગમતું હોય તે જ સ્વીકારીએ. એક દિવસ આખો પોતાની જાતનું નિરીક્ષણ કરવાનું,’જે નથી ગમતું એ જોવાનું’તો ઘેર ગયું, એ “નથી ગમતું” એનોContinue reading ““કમળો હોય તે પીળું જ દેખે””