યાદ…!

તારી યાદને વાગોળવું! ગમે પણ યાદ તને? હું કરતી નથી.નકામા દર્દનો સ્વીકાર હું કરતી નથીગમી’તી’તી તળાવનીપાળ,જ્યાંતું અને હું મળતાંહતાં!હવે હું એ પાળની કોર જાતી નથી..!લીધો’તો વિરામ જિંદગીમાંજ્યાં તું હતોને હું હતીબસ! હવેએજ મુલાકાતોની ફરિયાદ નથીકેમકે હુંતારી યાદને વાગોળું“તને યાદ કરતી નથી “..…..મુક્તિદા કુમાર ઓઝા

“ચહેરાની પાછળનો ચહેરો યાદ રહી જાય છે”!

“તારીખો ભુલાય જાય કદાચ,વાર કે વરસ પણ ભુલાય કદાચ,મળે, છૂટે જીવનમાં અનેક માણસો,કોક ચહેરો કદી ભુલ્યો ભુલાતો નથી..!”ઇસબ મલેક “અંગાર”) આ “યાદછે”.. સાથે કેટલા બધા ચહેરા ખેંચાઈ જાય?નજર સમક્ષ ખડા થઈ જાય?!મનરૂપી કોમ્પ્યુટરની ચીપ ઉપર, એવા તો છપાઈ જાય છે એ ચહેરાઓ કે એ delet થઈ શકતા નથી.પછીએ શિક્ષક,દાદા,દાદી,પડોશી કે પ્રેમિકા હોય..રૂપીયા ખર્ચીને, “वो कौनContinue reading ““ચહેરાની પાછળનો ચહેરો યાદ રહી જાય છે”!”

આ મુબઈમાં કૉરોના

કોરોના કહેર … સિક્કાની બીજી બાજુ.. મુક્તિદા કુમાર ઓઝા કોરોના કહેર વચ્ચે,કેટલાક બનાવોસારા પણ થયા છે,જે નહોતા અનુભવ્યા…,તેટલા કુદરતથી નજીકપણ ગયા છે…!—— (ઇસબ મલેક અંગાર) કેવી શાંતિ છે!? આ મુંબઈ છે???!!!આંખ બંધ કરીને સાંભળ્યું તો હવાના સૂસવાટાના સૂર…! કુદરતના એ કાગડા- કૂતરા અને પંખીઓના કિલ્લોલ સાથે સૂર મેળવી રહ્યા છેમારા શ્વાસોચ્છવાસની એ ‘રિધમ્’ પણ જાણેContinue reading “આ મુબઈમાં કૉરોના”

“જીવનજ્યોતથી ક્યાંક પ્રકાશ પાથરીએ”

“આપણે સૂર્ય હોવાનો દાવો કદી ના કરી શકીએ…, પણ કોઈ અંધકાર ભરી ઝૂંપડીમાં થોડું તેજ પ્રગટાવી શકીએ તો પણ ઘણું …!” —-(ઇસબ મલેક “અંગાર”) રવીન્દ્રનાથ ટાગોર ની કવિતામાં સૂરજ ને સાંજે દીવો કહે છે “હું પણ મારી ક્ષમતા મુજબ અજવાળું આપી શકું છું” સૂરજની સામે તો જુઓ! આંખો અંજાઈ જાશે! અરે ગ્રહણના દિવસે તો,એ એવાંContinue reading ““જીવનજ્યોતથી ક્યાંક પ્રકાશ પાથરીએ””

“ખુદકો જાનો ખુદકો પહેચાનો”

“બીજાને સમજાવવાનું બંધ કર“અંગાર”….,બની શકે તો બીજાનેસમજવાનો પ્રયાસ કર,અને એ માટે પહેલા ખુદનીજાતને પ્રથમ સમજ.—-( ઇસબ મલેક “અંગાર” )ખ્યાતનામ હાસ્ય લેખક શ્રી જ્યોતીન્દ્ર દવેની એક સરસ વાર્તા “આંજણી”..આ મને બહુજ યાદ આવે.જ્યારે “હું”કોઈકને”સલ્લાહ” દેવા જાઉં!‌મને યાદ આવે પેલો ‘બિચારો’દર્દી! અને તેની ‘કફોડી’ હાલત.“ઓ હો હો..તમને આંજણી થઈ છે? એક કામ કરો કચૂકો ઘસીને બે વારContinue reading ““ખુદકો જાનો ખુદકો પહેચાનો””

“મિત્રતા”

એક્સપાયરી ડેટ ના વાંચ,આંગળીના વેઢે લાભ ગેરલાભનાહિસાબો તું ના વાંચ,મુકીદે બધી ગણત્રીઓની વાત,દોસ્તીની બાબતમાં..છેને “અંગાર”…,ફક્ત લાગણીઓને વાંચ…!”—-ઇસબ મલેક “અંગાર”જેની સાથે વાતની શરૂઆત જ “ગાળ”થી થાય..અને એ ‘ગાળ’ બોલવામાં “ગળ્યાશ જ અમૃત”ની હોય! સાંજ પડે ને ટપ્પા-ટોળી! રાહ જોવાની,અર્ધી-અર્ધી ચાની મઝા લેવાની” એતો જે આનંદ છે,અનેરો આનંદ છે.જેણે અનુભવ્યો હોય,તેને જ ખબર પડે.મિત્ર સાથે “ગણતરી” શાની?તારું-મારું,Continue reading ““મિત્રતા””

ભવાઈ

ભવાઈમુક્તિદા કુમાર ઓઝા“અનોખી છે રંગ ભૂમિ આ જીવનની રંગભૂમિ .,નક્કી નથી કયું પાત્ર ક્યારે ભજવવાનું તારે,ક્યારેક હિરો પણ તું, ક્યારેક વિલન પણ તું,ક્યારેક જોકર બની નેભીતરમાં ભરી ગ્લાનિ ઓ કૈક,જગતને હસાવવાનું પણ તારે,લગાવશે કેટલાય ધક્કાઓ જમાનો,ખુદને સંભાળવાનું પણ તારે…!”——ઇસબ મલેક “અંગાર“जिंदगी का सफर, है ये कैसा सफर कोई समज़ा नहि कोई जाना नहि !”આ જિંદગી”નાટક”છે!!Continue reading “ભવાઈ”

“લાંબા જોડે ટૂંકો જાય મરે નહિ તો માંદો થાય!”

” ચા કરતા કિટલીઓ વધુ ગરમથતા પહેલા એટલું વિચારતી નથી જમાનામાં,કે હમણાં પોતે ખાલી થઈ જશે..અને ઘસી ઘસી ને ધોવાય પણ જશે..,બીજાની ગરમીએ ગરમ થનારના હાલઆવા જ થાય છે..!”—ઇસબ મલેક “અંગાર” લાંબા જોડે ટૂંકો જાય,મરે નહિ તો માંદો થાય…પોતાની જાતને પોતાના અસ્તિત્વને ભૂલી જઈ આપણે પણ એવા બનવા કોશીશ કરીએ!આપણે એજ ત્રાજવામાં જાતને તોળવા કોશીશContinue reading ““લાંબા જોડે ટૂંકો જાય મરે નહિ તો માંદો થાય!””

“બેલી તારો તું જ છે!”

“અન્યોની ભરોસે શક્તિવાન નાબની શકાય,ખરાખરીના સમયે એ કદાચભાગી પણ જાય…..,હશે જો તારા ભીતરમાંજલ જલ્લા હિંમત તો,ગમે તેવા પડકારોને પહોંચવા,શક્તિઓ તારી જાગી જશે..!”—– ( ઇસબ મલેક “અંગાર”) “બંદર છો દૂર છે, જાવું જરૂર છે..બેલી તારો તું જ છે જાવું જરૂર છે!”આ સંસારના દરિયા કાંઠે,તમારી જાતની હોડી,લાંગરીને ઊભી છે!સંસાર સાગરને પાર તો કરવો જ છે.બીજા કિનારે પહોંચવાContinue reading ““બેલી તારો તું જ છે!””

ખ્વાહીશ પૂરી કરવા પાયાની શરત મહેનત કરો

“ના તો ચૈનથી જીવવાદે છે,ના તો મૂકી મુકાતી પણ નથીઆ ખ્વાઈશોનીભરમાર “અંગાર”,એ જોને કદી ટૂંકી થાતી નથી!—– ( ઇસબ મલેક “અંગાર”) આ કંજૂસની ઈચ્છાની જેમ જ આપણી ખ્વાહીશ ક્યારે પણ પૂરી નથી થતી.‘ઇક્બાલ’ ફિલ્મનું ગીત મને બહુજ ગમે છે..कुछ पाने की हो आस आस..कोई अरमान हो जो खास खास..आशायें..आशायेंहर कोशिशमें हो वार वार,करे दरियों कोContinue reading “ખ્વાહીશ પૂરી કરવા પાયાની શરત મહેનત કરો”