તેઓને જ જમાનો

યાદ કરે છે..! સુદૃઢ ઈચ્છાશક્તિનું મૂર્ત સ્વરૂપ એટલેઅમુક ગણ્યા-ગાંઠ્યા જ નામ નહિ , પણ ઘણા બધા લોકો પોતાની ઇચ્છાશક્તિથી આગળ વધ્યા છે..પોતાના ધ્યેયને હાંસિલ કર્યાં છે.અહીં તો અ-ગણિત લોકોની વાત કરી શકાય.આપણા શાસ્ત્રોથી માંડીને ઈતિહાસ, કથા,વાર્તા દરેક જગ્યાએ એવાં નામ મળશે.જેણે કાળીમજૂરી કરી અને પોતાના કામમાં સફળતા મેળવી છે.નાના ઘરના જ ઉદાહરણ આપું,તો રીતસર ખાવા-પીવાનાContinue reading “તેઓને જ જમાનો”

“સુખનો વિનિમય-સુખ વહેંચવાથી વધે”

“આજ તો “અંગાર”…  એવો સંકલ્પ કર….,   ભલે કર કોઈ કાર્ય નાનકડું    પણ….એવું કર…,     કે જેનાથી કોઈક       ચહેરા હસતા  થાય..!” ———ઇસબ મલેક “અંગાર”        વહેલી સવારના,મળસ્કે,ઊગતા સૂરજને પ્રણામ કરવાની આદત! પણ ક્યારેક,સવારે  મોડી જાગું અને બારી બહાર જોઉં,તો,સૂરજનો રંગ,શ્યામ ગુલાબીના બદલે,એવો ગોલ્ડન (સોનેરી)રંગ થઈ ગયો હોય અને ચમકતો હોય કે,આંખ અંજાઈ જાય!બસ!એનથીContinue reading ““સુખનો વિનિમય-સુખ વહેંચવાથી વધે””

“માપણી માનવતાની?”

“ખેતર માપજે….,ખોરડા માપજે……,માપજે પ્લોટના પાયા ,બધું માંપજે….”અંગાર”એક માનવીના માપ લેવાનું રહેવા દેજે….,ઊંડું દેખાતું હશે…પલમાં છીછરું થઈ જશે….,છીછરું દેખાશે ત્યાંડુબાડી પણ દેશે..!”——–(-ઇસબ મલેક “અંગાર”) ” બેન: એવી સાડી બતાવો કે મારી દેરાણી બળીને ખાક થઇ જાય.દુકાનદાર:એક જ હતી ઇ તમારા દેરાણી લઇ ગ્યા.!”કેટલી અને કેવી ઈર્ષ્યા પાછળ માત્ર પોતાનો જ સ્વાર્થ દેખા દે..બીજા શું કરે છે?Continue reading ““માપણી માનવતાની?””

“ કેટલીક હઠીલી યાદો”

“આતો દિલની મેમરી કાર્ડનોખુલ્લો બળવો જ છે “અંગાર”,કોઈ યાદોનેડીલીટ કરવાનું કહીએ….અને ખુલ્લી ના પાડી દે…!”(ઇસબ મલેક “અંગાર”) દિલ..! દિલવિલ પ્યારવાર મૈં ક્યા જાનું રે!દિલ,હૃદય,મન..આ જુદી વસ્તુ છે કે શું?તમે મુક્તિદાને ‘મુક્તિ દા’,’મુક્તિ’,’બહેન’,’દી’જે કહો તે !શુ ફરક પડશે?હકીકતમાં “મુક્તિદાના સંસ્કાર”જ એની સાચીમૂડી, સાચી ઓળખાણ છે.મગજમાં કચરો ભર્યો હશે તો,કઈક વાંધા-વચકા પેદા કરશે જ.’દિલના મેમરી કાર્ડનું પણContinue reading ““ કેટલીક હઠીલી યાદો””

” કોણ ના પાડે?”

મૃત્યુ ના એ મોઢાં માંથી, ભવાટવીના ફેરા માંથી છૂટી જવાની કોણ ના પાડે?જીવનના એ જંગલમાં! જંગલમાં મદમસ્ત બની અટવાઈ જવાની કોણ ના પાડેસમય સમયનું કામ કરે તો સમય આવ્યે બદલાઈ જવાની કોણના પાડે? પિકનિકમાં જઈ ભમવા મળે,તે કોણ ના પાડે!ભાઈ બંધની ખિંચાઈ કરવાની કોણ ના પાડે!સમય આવ્યે બદલાઈજવાની કોણના પાડે?! ખાવાનું ‘મફત’ મળે તો કોણContinue reading “” કોણ ના પાડે?””

“જવાબદારીનો એહસાસ”

“નદીના એક કિનારાએસામેના કિનારાને કહ્યું…આમને આમ ક્યાંસુધી સામસામે રહીશું…ચાલને એક થઈ જઈએ,બીજા કિનારાએજવાબ આપ્યો…., શુ આપણે પણ સાવમાણસ જેવા થઈ જશું..?આપણી જવાબદારી નું શુ..?આપણે એક થશુ તોઆ વહેણ નું શુ..?આપણા વિશ્વાસે તોઆ માછલીઓ રમે છે…તેની રમતનું શુ…?આપણે એકબીજાની સામે, એકબીજાની નજરમાં રહીએ તે અહોભાગ્ય..લેખીએ..!”—— (ઇસબ મલેક “અંગાર”) આપણી ડિક્ષનરીમાંથી,આપણા જીવનમાંથી,મૃત:પ્રાય થતા શબ્દોમાંનો એક શબ્દ જોContinue reading ““જવાબદારીનો એહસાસ””

“મૂલ્યાંકન”

શુ આપણે કરેલ મૂલ્યાંકનના માપદંડ સાચા જ છે…? “કોઈની એકાદ નાની મોટી ઘટનાઓના આધારે,તેનું મૂલ્યાંકન બાંધતા પહેલા……,તારી ધારણાઓનાં માપદંડ ને ચકાસજે “અંગાર”,હોય શકે તેમાં કોઈ પૂર્વગ્રહના ઝાળાઓબાજી પણ ગયા પણ હશે..!”——–ઇસબ મલેક “અંગાર”“આમ જ હોય”એવું આપણે નક્કી કરી લઈએ.પણ.. ઘણીવાર “એવું” નથી હોતું.કેટલીક વારવ્યક્તિના મનમાં અવ્યક્ત ‘ભય’છૂપાઈને બેઠેલો હોય,જેના કારણે,વાતની રજુઆત કરવાની હિંમત પણ નથીContinue reading ““મૂલ્યાંકન””

“નજરીયા”

કાનુડાને કઈ નજરથી જુઓ છો? તે મહત્વનું છે.સુદામા, પ્રિયસખા ( દ્વારિકાધીશ)ને મળવા જાય છે.ત્યારે.કૃષ્ણની પત્નીઓએ,દરેકે સુદામાને પોતાની નઝરે જોયા! કોઈને થયું,અમારા પતિનો બાલસખો આવો?! દ્વારકાધીશનો મિત્ર?કોઈએ તો ટીખળ કર્યું..!તો કોઈ એના ઉપર ખડખડાટ હસી…!કોઈએ કહી દીધું,આને-આ ‘ભિખારી’ને મહેલમાં આવવા જ ના દેતા!. ટૂંકમાં દરેક જણ દરેક વસ્તુને,પરિસ્થિતિને પોતાના નઝરીયાથી જુએ !!‘કમળો હોય એને પીળું દેખાય’.જ્યાંContinue reading ““નજરીયા””

“ ‘હું!’ મનપંખી”

એકલવાયાં, મનમાં ઘૂમરાતા વિચારો,જાણે ખુલ્લાં આકાશમાં ઊડતું પંખીનું ટોળું હસતી હું,ગાતી હું,પહાડો ને પહાડીમાંઝરણાં ઝણઝણતી ખેલતી-કૂદતી હું મસ્તીમાં,ગમતી વસ્તુ મળતી! હું આનંદનો હેલ્લારો કરતી,આત્મવિશ્વાસના ઓવારે ઊભી, જોતી. મનગમતા એ “પ્રણ”ને લેતી પથને,પથના પગલે પગલે ધોતી. ‘હિંમત’ના હિંડોળે હીંચકતી, ગાતી રમતી ગમ્મત કરતી, ‘હુ’હું માં મુજને જોતી! આનંદમાં કિલ્લોલતી’હું’ડાળે ડાળે ઝૂલતી ’હું’,પાને પાને પમરાતી! આનંદમાં ટહૂકાઓContinue reading ““ ‘હું!’ મનપંખી””

આજે….

અરે! એજ તો સાચવી રખાય કોઈનું ગુલાબકોઈનો પ્રેમમાંગ્યો મળતો નથીઆપ્યો અપાતો નથી!ખાતાં ખોલોતો ખોવાઈ જવાય!ધોખાને ભૂલીએ માફ કરીએસુખી થઈએ ખુશ રહીએઆનંદના પટારા પૂરાય એટલા ભરીએઆપીએ અપાવીએ ખુશાલીના થાળ!!મુક્તિદા કુમાર ઓઝા