આશા/ભય

જીવે છે…બે દોરી ના સહારેઅહીં લોક “અંગાર”,એક “કશુંક” ખોવા વા નો ડર,બીજું….“કશુંક” પામવાની ઈચ્છા…!”— (ઇસબ મલેક “અંગાર”)—–ગુડમોર્નિંગ”જીવે છે…બે દોરી ના સહારે અહીં “અંગાર” જીવન-મૃત્યુથી જ આપણા,‘ભય અને આશા’ શરૂ થઈ જાય છે.મારાં ઘરસામે મોટી ઝૂપડપટ્ટી છે.એ બાજુ હું સાંજના લટાર મારું,એટલે.. એ એરીયામાં મારી બહેનપણી બહુ! એક બહેનપણી હાઈવે ઉપર જ એક ઝૂંપડાંમાં રહે..કોઈએ એનેContinue reading “આશા/ભય”

શુભેચ્છાઓ…., એ દિલનો અવાજ હોય છે, ખાલી ઔપચારિકતા.. નથી હોતી…

“શુભેચ્છા”શબ્દ બહુજ સરસ છે. ક્યારેક મને થાય છે, માણસના મનને બારી હોત તો કેટલું સારું? ખબર તો પડત કે શુભેચ્છાઓ આપે છે કે ગાળો.!. મનને મનાવવા આપણે ખૂબ કોશીશ કરીએ છીએ કે “સારું વિચાર, સારું બોલ, સારું વર્તન કર,પણ પોતે જ પોતાની જાતને પૂછીએ કે, ખરેખર આપણે શુભેચ્છાઓ આપીએ છીએ? उसकी साड़ी मेरी साड़ीसे सफ़ेदContinue reading “શુભેચ્છાઓ…., એ દિલનો અવાજ હોય છે, ખાલી ઔપચારિકતા.. નથી હોતી…”

નિરાશાનું મૂળ…., એટલે જ અપેક્ષાઓ…

“અપેક્ષા ઓ સાવ નિર્દોષ હોય…પણ આખરે તો અપેક્ષા તું જ જાત..,“અંગાર”….,બધી જ પરોજણ ના મૂળ અહીં હોય છે.!”(અપેક્ષાઓ માં થી જ નિરાશાનો જન્મ થાય..)(ઇસબ મલેક “અંગાર”) ‘અપેક્ષા’ જેટલો દેખાય છે તેટલો નાનો શબ્દ નથી.. એ તો જનમ જનમથી સંકળાયેલો શબ્દ છેઅ…પે..ક્ષા. ……,જડભરતનું ઉદાહરણ આપું, તો હરણને મરતાં જોઈ એમને બીજો જનમ લેવો પડ્યો..આપણે દેખીતી રીતેContinue reading “નિરાશાનું મૂળ…., એટલે જ અપેક્ષાઓ…”

સારા કાર્યનો બદલો… અવશ્ય મળે છે…

અષ્ટાંગ યોગ માં ‘ અસ્તેય’ વિષે કહ્યું છે, તમે વિચારો છો ત્યાંથી કરી ને જીવો છો ત્યાં સુધી ક્યાંય ચોરી ના હોવી જોઈએ. મનથી પણ નહિ.. એટલે જે કરો છો તે સારૂં જ કરો છો, સારું જ વિચારો છો..બીજા શું કહેશે? શું વિચારશે? તે કરતાં, પોતે જે કરી ,છીએ તે જ સત્ય છે એમ પોતાનાContinue reading “સારા કાર્યનો બદલો… અવશ્ય મળે છે…”

ઝેરને પણ અમૃત બનાવી દે…, તેનું નામ પ્રેમ…!

“આસમાન ને ટચ કરવુ સહેલું છે,કોઈના હદય ને ટચ કરવુંબહુ અઘરું છે-( ઇસબ મલેક “અંગાર”.).તમે નક્કી જ કરી લીધું છે કે”દ્રાક્ષ બહુ ખાટી છે! તમે એને ચાખી જ નથી, તો દ્રાક્ષ ગમે તેટલી મીઠી હોય! શું ફરક પડવાનો?લોખંડના પતરાને ઘાટ આપવો હોય ત્યારે લુહાર એને અગ્નિ ઉપર રાખી ખૂબ ગરમ કરે, પોતાની ધમણથી ખૂબ હવાContinue reading “ઝેરને પણ અમૃત બનાવી દે…, તેનું નામ પ્રેમ…!”

વનસ્પતિ, વર, અને વ્રત….. કેવી રીતે સંકળાયેલ..છે…!

આજ સવારથી મારા મગજમાં આ જ શબ્દો ઘૂમરાયા કરેછે! “જગદમ્બિકે જય જય જગ જનની મા.” આ ધૂનની સાથે મનેથાય છે..જેને આપણે “જગદમ્બા”તરીકે પૂજીએ છીએ એજ સ્ત્રી..પુરુષ માટે પ્રાર્થનાઓ કરે?, વ્રતો કરે,”જાગરણો કરે?, આવું કેમ?સૃષ્ટિનું સર્જન થતું હોયતો એ સ્ત્રી થકી જ છે. જીવનદાત્રી તો સ્ત્રી જ છે.છતાં સ્ત્રીએ પુરુષના ‘આયુષ્ય’ માટે, તંદુરસ્તી માટે વ્રત કરવાના?Continue reading “વનસ્પતિ, વર, અને વ્રત….. કેવી રીતે સંકળાયેલ..છે…!”

પરિવર્તનના પારેવડા… કઈ દિશામાં..

એક જમાનામાં સ્ત્રી, શક્તિ સહનશીલતાનું પ્રતીક હતી. સ્ત્રી આધ્યાત્મિકતાની મૂર્તિ હતી. એ ઘરકામને ફરજ નહોતી સમજતી.આજે એસ જ સ્ત્રીને ઘરનું ઝાડુ કાઢવામાં નાનમ્ લાગે છે. રવિવારે રસોઈ કરવામા થાક લાગે છે.!ઘરકામ અને બાળકસંભાળવું તે એના માટે એક પ્રકારની સાધના હતી, પૂજા હતી.અત્યારે, એટલી બધી”આધુનિકતા”વધી ગઈ છે કે ઘરનું કામ તો નોકરો જ કરે! વાળને ચમકાવવાContinue reading “પરિવર્તનના પારેવડા… કઈ દિશામાં..”

સુખદુઃખ.., મનમાં .. ના આણીએ…રે

પગ તળે પાણીનો રેલો આવે ત્યારે સમજાય! અને positive વિચાર ક્યાં ઊડી જાય? તે ખબર નથી પડતી. બીજાને કહેવા માટે બધી વાતો છે. પેટમા દુખે અને જલ્દી ભાગવું પડે, તેમ હોય અને શૌચાલયની વ્યવસ્થા ન હોય, તો શું થાય? તે વખતે તમારા ‘મુખારવિંદ’ ઉપરના ‘પ્રતિભાવો’. કેવા ‘ભાવ’ આપી શક્શે? અભિનેતા ચાર્લીચેપ્લીન જ આવી પરિસ્થિતિને હાસ્યમાંContinue reading “સુખદુઃખ.., મનમાં .. ના આણીએ…રે”

જતું કરવાની ભાવના…

જીવનમાં અમુક હદ સુધી જતું કરવાની ભાવના…, કાયમ ઉપયોગી અને ઉત્સાહ વર્ધક છે.એ વાત સાચીપણ પોતાનીજાતને પોતાના મનને “હું આ,ન કરીશક્યો” અથવા “મારાથી આ,નથી થતું”એવા નકારાત્મક વિચારોથી દૂર રાખવુ જોઈએ..પણ સ્વભાવ તો સ્વભાવ જ છે. સ્વભાવને બદલવો અઘરું નથી.પણ સમય માગી લે છે.સતત્ અભ્યાસથી બધું બદલી શકાય. વાલીયો લૂટારામાંથીવાલ્મીકીઋષિ બની ગયો. દરેક ઘર્મમાં માનસિક શાંતિContinue reading “જતું કરવાની ભાવના…”

હર ચહેરે…, એક એક… નવલકથા નીકળશે..

દરેક ચહેરે એક એક નવલકથા નીકળશે. આંખથી,મનથી, ભાવોથી,જીભથી, વર્તન-વ્યવહારથી. અને જિંદગીથી!સવારે ઊઠો કચરાવાળાથી એક કથા શરૂ થઈ જાય.એ મોડો આવ્યો ત્યારથી શરૂ થાય તો બપોરના કઈ બહેનપણી સાથે જમીને ઘરે જાય છે!… પછી એનો સંસાર, સાંજના દારુપી ને બૈરી સાથે કેવા ઝઘડા, મારામારી અને પાછા..બીજો દિવસ!ઘરની કામવાળીના હાથ પર સોટીના સોળ જોઈએ અને પૂછીએ તો,Continue reading “હર ચહેરે…, એક એક… નવલકથા નીકળશે..”