“દૂરથી દેખાતી કેટલીક સમસ્યાઓનીદરરોજ ચિંતા જ કરવા કરતાં,“પડે તેવા દેવાશે”ના સંકલ્પ સાથે….,તેને ઉકેલવાનો પ્રયત્ન કરવામાં આવે તોઅવશ્ય કોઈ હલ નીકળી શકે.”—— ઇસબ મલેક “અંગાર”સતત ભય ભય..ભય.જીવનમાં જે મળ્યું છે,તે માણવાનું ભૂલી જવાય છે.પણ હવે શું થાશે? કાલે શું થાશે? એ વિચારમાં આપણે ખોવાઈ જઈએ છીએ.મૃત્યુનો ભય આપણને સતત સતાવ્યા જ કરે છે.જે વસ્તુ આપણા હાથમાંContinue reading ““હવે શું થાશે?””
Category Archives: Uncategorized
“નાલેશી”
એ દિવસ યાદ છે! હા બરાબર યાદ છે,મારો જન્મ દિવસ ઉજવવા માથેરાન જવા માટે તૈયારી કરી હતી!અને…. સવારના છ વાગ્યામાં પતિનો ફોન રણક્યો! હંમેશાં દસ વાગ્યા પહેલાં ન જાગવા વાળા,એ તો હાંફળા-ફાંફળા થઈ ગયા. એમના વર્તન અને મોઢાંના હાવભાવ પરથી,હું સમજી ગઈ કે, કશુંક અજુકતું થયું છે! ફટાક દઈને કોઈ પણ કામ માટે,વગર વિચાર્યે ઝંપલાવનારી,તૈયારContinue reading ““નાલેશી””
“લોભને થોભ નથી”
“જીવનમાં જાજુ બધુ સેટ ભલે કરજે, પણ એક હદને તો જાળવજે જોજે…, વધુ ને વધુ સેટ કરવામાં ખુદ અપસેટ ન બની બેસે.”—- (ઇસબ મલેક “અંગાર” પૈસો કમાવવો જરૂરી છે જ,અને એ પણ સાચુકે પૈસો એ જીવનનો એક રક અનિવાર્ય ભાગ છે, પણ એ કમાવવા માટે ખુદનું જીવન , જીવનની શાંતિ ખતમ થઈ જાય એ હદેContinue reading ““લોભને થોભ નથી””
તેઓને જ જમાનો
યાદ કરે છે..! સુદૃઢ ઈચ્છાશક્તિનું મૂર્ત સ્વરૂપ એટલેઅમુક ગણ્યા-ગાંઠ્યા જ નામ નહિ , પણ ઘણા બધા લોકો પોતાની ઇચ્છાશક્તિથી આગળ વધ્યા છે..પોતાના ધ્યેયને હાંસિલ કર્યાં છે.અહીં તો અ-ગણિત લોકોની વાત કરી શકાય.આપણા શાસ્ત્રોથી માંડીને ઈતિહાસ, કથા,વાર્તા દરેક જગ્યાએ એવાં નામ મળશે.જેણે કાળીમજૂરી કરી અને પોતાના કામમાં સફળતા મેળવી છે.નાના ઘરના જ ઉદાહરણ આપું,તો રીતસર ખાવા-પીવાનાContinue reading “તેઓને જ જમાનો”
“કમીને હોતે હૈં દોસ્ત?” નહિ હોતા વ્યાપાર દોસ્તી મેં!”
“ગૂગલની ઓનલાઇનશોપિંગ એપ માં લખ્યું હતું…,“બધું મળશે અહીં.”.મેં દોસ્ત સર્ચ કર્યા…,તો ના થયા..,બધું મળે એમ લખ્યું હતું..તો આ કેમ…થયું?ત્યારે ભીતર થી એક અવાજઆવ્યો…….,અહીં તો વેપાર થાય છે….દોસ્તી માં વેપાર ના હોય…!”-(ઇસબ મલેક “અંગાર”) મારા વ્હાલા ફેસબુક મિત્રો,તમારા અને મારા વચ્ચે નિર્દોષ મિત્રતા છે!તમારી જ્યારે ‘લાઈક’આવે,’કોમેન્ટ’આવે ત્યારે ‘સાચા મિત્ર’ આ ધરતી ઉપર છે જ..એવો માનસિક અનુભવContinue reading ““કમીને હોતે હૈં દોસ્ત?” નહિ હોતા વ્યાપાર દોસ્તી મેં!””
સમય કરે સમયનું કામ
ચલતીકા નામ ગાડી?નહિ,નહિ,સમય કરે, સમયનું કામ.કરીએ કામ,તો મેળવીએદામ! સમય વર્તે સાવધાન. ઓહ રે! વસ્તુ આવે જ નહિ,ગઈ તે ગઈ!હાથમાં? આવે જ નહિ. લીધું લાકડું,કીધું મેરાઈયું!ગમતાનો ગુલાલ કરીએ?ગમાણમાંથી ગોતવા જઈએ?ભૂલભૂલમાં જાતું ભૂલાઈ,કપરા કાળમાં જાતું કટાઈ!બહુ રાખોતો જાતું,હવાઈ! ભણતર એવું ભાથું ભરતું??અનુભવના અંકોથી રમતું.ચલતીકા નામ ગાડી!!! આવે ત્યારે દે ધનાધન.ઓહ,રે!વસ્તુ આવે જ નહિ.ગઈ તે ગઈ?સમય કરે સમયનુંContinue reading “સમય કરે સમયનું કામ”
“નેડો”
“અજીબ સામ્યતા આ લાકડી અને લાગણીમાં,લાકડી શરીરને ટેકો આપે…,લાગણી જીવનને ટેકો આપે…,લાકડીના ઘાવ શરીરને ચોટ પહોંચાડે…,લાગણીના ઘાવ દિલને દઝાડે…….!”———- ઇસબ મલેક “અંગાર”‘લાગણી’એટલે શું? સમય આવ્યે જાન પાથરી દે તે પ્રેમ.લાકડી અને લાગણી બહુજ ભયાનક વસ્તુઓ છે.સમય આવ્યે લાકડી શરીરનો આધાર બની શકે,પણ એ બહુ જ સીમિત,એ લાકડીના વાગવાના સોળતો એવા ઊઠે કે!”લાકડીના ગાવ ખાધા હોયContinue reading ““નેડો””
” કોણ ના પાડે?”
મૃત્યુ ના એ મોઢાં માંથી, ભવાટવીના ફેરા માંથી છૂટી જવાની કોણ ના પાડે?જીવનના એ જંગલમાં! જંગલમાં મદમસ્ત બની અટવાઈ જવાની કોણ ના પાડેસમય સમયનું કામ કરે તો સમય આવ્યે બદલાઈ જવાની કોણના પાડે? પિકનિકમાં જઈ ભમવા મળે,તે કોણ ના પાડે!ભાઈ બંધની ખિંચાઈ કરવાની કોણ ના પાડે!સમય આવ્યે બદલાઈજવાની કોણના પાડે?! ખાવાનું ‘મફત’ મળે તો કોણContinue reading “” કોણ ના પાડે?””
“જેવી ભાવના તેવી દુનિયા”
“એવું પણ બને કે,ફૂલોમાં ઉદાસી નીકળે,ને પથ્થરો પણ ગીતગાઈ ઉઠે…,“અંગાર,” જેવા જ્યારેમનના ભાવ નીકળે,જગતના રંગ એવા જલાગી ઉઠે…!”———-(ઇસબ મલેક “અંગાર”) આપણે જ વિચાર રૂપી વમળો પેદા કરીએ છીએ,એટલે એના પ્રતિબિંબ પણ આપણા જેવા વિચાર એવાં જ ફેલાય છે!કેટલીક વાર કેટલાક લોકોની હાજરી જ આપણને ખૂંચતી હોય, એ વ્યક્તિ જરા પણ ખરાબ ન હોય..છત્તાં!! મન તોContinue reading ““જેવી ભાવના તેવી દુનિયા””
કડવું સત્ય સમય બડા બલવાન હૈ..
કેવા કેવા ખેલાતા રહે જીવનમાં “અંગાર”,ચડતી પડતી ના આ ખેલતો જો…..,આજે નમાલા પણશિખામણ આપે છે એને,જે એક દિવસ પાંચમાપુછાતો હતો…!”——– (ઇસબ મલેક “અંગાર”) ‘શક્તિને સલામ’! પણ આપણે પોતે,એવા વ્યવ્હાર પેદા કરીએ,કે સામી વ્યક્તિ ગમે તેવી હોય એને માન સન્માન,આપીએ..કવિ કાગનું મસ્ત ભજન યાદ આવી ગયું,“એ..એજી તારે આંગણિયે પૂછીને જો કોઈ આવે રે આવકારો મીઠો આપજે,એજીContinue reading “કડવું સત્ય સમય બડા બલવાન હૈ..”