“જીવન એક પ્રતીક્ષા”

“ધૂમકેતુના પોસ્ટ મેંન નો કોચમેનઅલી ડોશા ની,પ્રતીક્ષા ની ઝંખના… ,વેરાઈ ગઈ વિવિધ સ્વરૂપમાં..જે કદાચ હજુ ક્યાંક ક્યાંકજીવે છે જમાનામાં..આ જોને “અંગાર”..,જીવનમાં ના સમજાય તેવીઅલગ અલગ પ્રતીક્ષા..!”——-ઇસબ મલેક “અંગાર” મારી-તમારી સૌની તમન્ના કૉરોનાને ભગાડવાની,,‘હુહાન વાઈરસ’! ‘ચાઈના પ્રોડક્ટ’! એવાજ નામને ટાળવાનીઆજ અત્યારે મારી પ્રતીક્ષા કૉરોનાને ભગાડવાની,કોની પ્રતીક્ષા જાવાની?પ્રતીક્ષા કોના આવવાની?‘શબરી’ને,પ્રતીક્ષા રામની….!,નાવિકને ‘પગ ધોવાની’,પ્રતીક્ષા..’!હોડીને’ ‘અહલ્યા’ બનવાની…!,ચાતક ચાંચ,મુખ ઉઘાડીContinue reading ““જીવન એક પ્રતીક્ષા””

“અહોભાવ”

મારા એક મિત્રશ્રી કમલેશભાઈ જોશી જોડે બહુ તડાફડી થાય!એકવખત એ કહે”ઘણી વાર,પરદેશી લોકોને,સંસ્કૃતમાં હનુમાન ચાલીસા, ગાયત્રી મંત્ર,વગેરે વગેરે બોલતાં સાંભળીએ ત્યારે,”અહો ભાવ” થાય!! વાહ, આ લોકો “પરદેશીઓ” છે,છતાં કેટલું સરસ ગાય છે!!!” ત્યારે મારાથી રહેવાણું નહિ….અને હું તો એમના ઉપર તાડૂકી.. “આપણી વસ્તુ આપણા હાથ માંથી હડપી જાય! અને આપણે એ…બીજા લોકોના વખાણ કરીએ તેContinue reading ““અહોભાવ””

ઉપરવાળા પાસે માંગવાની લાયકાત

“માંગી લે “અંગાર”.. જે માંગવું હોય તે,ઉપરવાળો આપવામાં કાઈ કંજૂસ નથી..,ફક્ત એકાદ નાનકડી શરતોનોસવાલ છે,એક સારા કાર્યોની લાયકાતજોશે….,બીજું આસ્થા..તારી અડગજોશે…!”— ( ઇસબ મલેક “અંગાર”)“માગ માગ ને માગ..આ મારું લોહી પી ગ્યો છે”..”મારારોયા! હવે મૂક,આખો દિવસ માગમાગ કરવાનું”!!! આવું વાક્ય,આવું સાંભળ્યું છે ને?! અને પાછું બાળક કનડે,એટલે…દે ધનાધન-બેચાર લાફા!!!પછી,પોતે,પણ રડે અને બાળક પણ રડે! કારણકે..”બાળકની ઇચ્છાપૂરીContinue reading “ઉપરવાળા પાસે માંગવાની લાયકાત”

આપણા ઘડવૈયા બંધુ આપણે

“ફક્ત પાંખો મેળવવાથીપૂર્ણ પંખી ના બની શકાય“અંગાર”….,એ માટે ખુલ્લા આકાશમાંપાંખોને યોગ્ય દિશામાંફફડાવવી પણ પડે..!”—- (ઇસબ મલેક “અંગાર”) “યે અંદરકી બાત હૈ”.!.એક પહેલવાન, પાંચસો કિલોનું મગદળ ઉપાડી શકે,અને બીજી વ્યક્તિ પાંચસો ગ્રામ શાકની થેલી ઉપાડવા અસમર્થ હોય.પૈસા આપીને,સારી કહેવાતી લાઈનમાં,એડમિશન લઈ શકાય,પણ સફળતા તો ત્યારે જ મળે,તમે તમારા જેવા હજારો હરીફોની સામે,એકલા હાથે ‘અડીખમ’ ઊભા રહો.એવીContinue reading “આપણા ઘડવૈયા બંધુ આપણે”

આફત સામે લડવાનું મોટામાં મોટું હથિયાર……હકારાત્મક વિચારધારા

આફત સામે લડવાનું મોટામાં મોટું હથિયાર……હકારાત્મક વિચારધારામુક્તિદા કુમાર ઓઝા. ‘આફતો.. સૌ કોઇના જીવનમાં આવે જ…,અને આફત એ વિચારોની કસોટી બની શકે છે.નકારાત્મક વિચારો હશે તો વ્યક્તિ ભાંગી ને હતાશ થઈ શકે…!હકારાત્મક વિચારો વાળી વ્યક્તિ આફતને સારા અવસરમાં ફેરવી શકે છે…..!”—- (ઇસબ મલેક “અંગાર’) પણ જિંદગીને,જો આપણે એક નાટકના સ્ટેજ તરીકે લઈએ,અને સમજીએ,કે”ભાઈ!આ તો “થોડા સમયનોContinue reading “આફત સામે લડવાનું મોટામાં મોટું હથિયાર……હકારાત્મક વિચારધારા”

વેદનાની વરાળ..બહુ વસમી હોય

આ વરાળ કુકર જેવા કુકરને ફાડી શકે,તો દિલનું શુ ગજું “અંગાર”,માટે કોઈ તો જગ્યા એવી રાખ દોસ્તીમાં,કે વેદના રૂપી વરાળ બહાર નીકળતી રહે…!”—— ( ઇસબ મલેક “અંગાર”) “જ્વાળામુખી” વિષે સાંભળ્યુંછે?પહાડની ટોંચમાંથી અચાનક અગ્નિ ભપ્ ભપ્ કરતો બહાર આવે. ઊનાળાના અંતમાં, જમીનની બહાર,સાપ,વીંછી,ઉંદર,છછુંદર,કીડી,મંકોડા એવાંતો જમીનમાંથી બહાર નીકળી પડે કે,આપણે એનાથી ડરી જઇએ.એ લોકો છંછેડાય,અંદરથી ઉકળતા ઉકળાટનેContinue reading “વેદનાની વરાળ..બહુ વસમી હોય”

“ અંતર્વેદના નું પઠન”

“વરસતા વરસાદે તો સૌપલળે “અંગાર”,એક વખત ખુલ્લાઆકાશે ભીંજાય તો જો,કોઈ વાદળસંવેદનાઓના પણ હોયક્યારેક વિચારોની ,વીજળી ચમકાવી તો જો.”(ઇસબ મલેક “અંગાર”) “રેડીમેઈડ” ખુશી તો મળતી હોય છે.એ કુદરતી હોય કે માણસ જાતે બનાવેલી પણ……”યે અંદરકી બાત હૈ!” જેમકે કોઈની હાજરી જ ખુશી આપે અને કોઈનું દર્શન કરતાંજ એમ થાય કે “આ હવે જાય તો સારું!જાહોજલાલીમાં રહેતા,Continue reading ““ અંતર્વેદના નું પઠન””

સંસારચક્ર

” संसारसे भागे फिरते हो! भगवानोको तुम क्या पाओगे!? ….ભાગી ભાગીને ક્યાં જવાના ભાઈ??, “‘સંસાર એટલે શું? જન્મ્યા,મોટા થયા..ખાધું-પીધુંને રાજકીધું’? સંસાર! સુખ દુ:ખ વ્યવ્હાર,વાડી વજીફા,નફો-ગેરફાયદો! આપણે જ પેદા કરીએ છીએ..આપણે ખુદ જ સંસાર છીએ..જે આપણે જોઈએ છીએ, અને માણીએ છીએ? વાંધા-વચકા કાઢીએ છીએ”દાળમાં કેમ મીઠું વધારે છે”?, રાજુના લગનમાં તો અમને વહેવાર નો’તો કર્યો,સંજુના લગનમાં,અમેContinue reading “સંસારચક્ર”

ચલતી રહે જિંદગી!!.

“આ તો જીવનની ચોપાટ “અંગાર”,ક્યારેક જીત પણ મળે,ક્યારેક વનવાસ પણ મળે,ઉમ્મીદોને વળગી રહી,સતત પાસા ફેંકતા રહેવું…..,માણસ છૈ ભૈ માણસ,ક્યારેક ક્યારેક મહેકતા રહેવું..!”——– (ઇસબ મલેક “અંગાર”)ફુટબોલના મેદાનમાં,ખેલાડી અને રેફરી બન્ને,એક સરખું જ દોડતા હોય છે,પણ ઇનામ ફક્ત ખેલાડીને જ મળે છે! કારણ કે..,ખેલાડી “ગોલ” કરવા દોડતો હોય છે. જયારે,રેફરી “ભૂલો” શોધવા માટે.ઈશ્વરને હમેશાં “ખેલાડી” જ પસંદContinue reading “ચલતી રહે જિંદગી!!.”

ધોળે દિવસે….,ઘુવડની આંખે અંધારું..!

“અન્યના ઉજાસની અપેક્ષાએબેસી રહીને,અંધકારની ફરિયાદ ના કર“અંગાર”,એક વખત ભીતરની જ્યોતજલાવી તો જો…!……..(ઇસબ મલેક “અંગાર” મને u.p.s.cની પરીક્ષામાં તાવ આવતો હતો, અને “ભાઈ”એ મદદ ના કરી એટલે હું નાપાસ થયો.,પણ એના બદલે, જે કામ લીધું છે, તે માટે મહેનત કરીએ.“યાહોમ કરીને પડો, ફતેહ છે આગે”!!આપણે જ આપણું અજવાળું,ને આપણે જ આપણું અંધારું.આપણે ઈન્દ્રીયોને આધીન છીએ.ઈન્દ્રીયો દ્વારાContinue reading “ધોળે દિવસે….,ઘુવડની આંખે અંધારું..!”