મુક્તિદા કુમાર ઓઝા… ‘રૂપલી’ સમજણમાં ન આવી તારી ‘ખામોશી’..મેં પણ જોયું,મારુ હૃદય ફંફોસી.એના,એ ઉકરડામાંગંધાતા હતા, મંછાના ખદબદતા કીડા!મેં જોયું તારું હૃદય સૂમસામ.જે “તારી/મારી”-અને, સડાથી-ડરતા.મુંજાતા,ઝંખવાતા, ગભરાતા!હૃદયની બખોલમાં સળવળતાં અળસીયાંનીજેમ,!!! મેં જોયું!તારું હૃદય! સૂમસામ!એક રસ્તો એવો કે ખામોશીથીપહોંચ્યો મંઝિલે..એથી જ, મારા હૃદયમાંજોઈ શકતી હું,સહરાના રણ જેવી તારી ખામોશીનો અંજામ!!!કહે છે એટલું કે“નિર્દોષની હાય!જોઈલે તું!સત્તાધીશ થઈને જો..લાગે હૃદયથીContinue reading ““ખામોશી””
Author Archives: Muktida Oza
“શોપીંગ” સદ્ગુણનું?!”
ધનથી માટીનો ઘડો ખરીદાય પણ, એમાં ભરવા સદગુણો ના ખરીદાય. -કે.કે. રોહિત.‐————— એક ‘શેખચલ્લી’ની વાર્તા છે. બિચારો બહુ ગરીબ! એ સપનામાં રાચે.મારા પાસે પૈસા આવશે તો… બસ હું “દુનિયા ખરીદી લઈશ”.અને એના સપનામાં જ એ લોટ ભરેલા ઘડાને લાત મારે છે. ઘડો તૂટી જાય છે! ઘડામાં ભરેલ લોટ વેરણ-છેરણ થઈ જાય છે!સપનુ ચક્નાચૂર થઈ જાયContinue reading ““શોપીંગ” સદ્ગુણનું?!””
‘યુગો સુધી દેવાશે ઉદાહરણ… પિતામહ’…!
“અત્યાચાર, બુરાઈઓ વખતે, “એમાં મારે શું …!” વિચારી મૌન બનીને, આપણે પણ પરોક્ષ રીતે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ.” ઇસબ મલેક”અંગાર”————————— જ્યારે જે કહેવાનું હતું,ત્યારે નીચી નજરે ચૂપ રહ્યા પિતામહ…, સમજણમાં ન આવી તારી ‘ખામોશી’.. મેં પણ જોયું!મારુ હૃદય ફંફોસી, એનાએ ઉકરડામાં ગંધાતા હતા, મંછાના ખદબદતા કીડા! મેં જોયું!તારું હૃદય સૂમસામ. જે “તારી/મારી”ના સડાથી, ડરતા. મુંજાતા,ઝંખવાતા,Continue reading “‘યુગો સુધી દેવાશે ઉદાહરણ… પિતામહ’…!”
“સમય-પરિવર્તન”
વય.. 85;65;25;05….. સમયની ઝપટમાં આપણે ખોવાઈ ગયા છીએ? પેલા……, ઢીંચણીયાના આધારે, ‘અપોશણ’ કરી પછી જમવાનું? વાયલના છાયલના નવેણીયાં પહેરી રસોઈ કરવાનું! આગંતુક,અતિથિને વગર રોટલી ગણ્યે, જમવા બેસાડી દેવાનુ.. કેટલું બધું..એ વાલ! એ વહાલપ! એ જમવાનું-જમાડવાનુ સમયના વહેણમાં કેવાઆપણે તણાઈ ગયા છીએ……! એ ..” ચાંદાચૌંઆ,દૂધનેપૌઆ,,આઘમાળુ ..હાબુક કોળીયા.. અબોટીયું, પંચીયુ પહેરી પાટલાની પંગત.. પતરાવડામાં કમંડળથીપરીસાતી દાળ, ઓલા….Continue reading ““સમય-પરિવર્તન””
‘શોધું છું તને હું, મારાં જ પ્રતિબિંબમાં’
મેં શોધ્યો,તને મારી મજાક મજાકમાં! તું તો હતો ‘મારી’ ખુશીમાં! તું હતો કોઈની ખુમારીમાં, હું તો શોધતો રહ્યો,મારા ઘમંડમાં ! મારી એક એક ઇચ્છાને જોઈ તો તું ત્યાંને ત્યાં હતો ખોવાયેલો! મારી આશા અને અપેક્ષામાં.. મંદિર/મસ્જિદમાં ના મળ્યો, હતો કતલખાના અને વૃદ્ધશ્રમમાં! શાળા/બઝારમાં ના મળ્યો તું!તું હતો બાળકના હાસ્ય અને નિજાનંદમાં. હું તને શોધું એશ-આરામ-મો’લાતોમાંContinue reading “‘શોધું છું તને હું, મારાં જ પ્રતિબિંબમાં’”
“ચકલીનો દિવસ”
ચકલીને ચણતી જોઈ . મને બહુ ગમી મેં કહ્યું : ‘ચાલ મારી સાથે.’ એ ન આવી ફરરરરરરર કરતી ઊડી ગઈ! મને અફસોસ થયો એને શાંતિથી ચણવા દીધી હોત તો??; ચકી ? ચકા માટે ચણનો દાણો તો લઈ ગઈ હશે ને?? “ચકલીનો દિવસ” મુક્તિદા કુમાર ‘રુપલી’
એક માન્યતા.., આપણે જ સર્વ શ્રેષ્ઠ ડાહ્યા ..!
(ડાહ્યાના પ્રકાર————– -” કોક કોક અધડાહ્યા, તો કોઈ નીકળે દોઢ ડાહ્યા, વળી ક્યાંક સળંગ ડાહ્યા, પણ સૌથી વહરા દુટીડાહ્યા, ઘરેઘર ખુદની જાત ડાહ્યા, અંગાર, સૌ પોત પોતાની રીતે ડાહ્યા જવલ્લે જ નીકળે કોક વાત ડાહ્યા..!” ઇસબ મલેક “અંગાર”) ——— હું એ…વી..’ડાહી છું!’ કે બીજા પણ”ડાહ્યા હોઈ શકે” એ મને સમજાતું નથી! બીજા પણ ડાહ્યા હોયContinue reading “એક માન્યતા.., આપણે જ સર્વ શ્રેષ્ઠ ડાહ્યા ..!”
“હસતી રહે જિંદગી”
હસવું ?? એક દુવા છે કેવીરીતે હસવુ? કોના ઉપર હસવુ? હસવું એટલે ઉતારી પાડવું? હસવું પણ એક અદા. ગાલોનું ખંજન,હાસ્યનુંપ્રતીક આંખોનું આંજણ હાસ્યનું સંમાર્જન હસવું સૌને ગમે પાગલ પણ ખડખડાટ બાળક પણ ખડખડાટ હું અને તમે પણ ખડખડા હસવું!હિતાવહ કોઈ પર?? હિતાવહ??હસતાં હસતાં ઉતારી પાડવું! હા! કોઈનું હસવું?હા! એતો જતું કરવું !!!દિલનું? મનમાં? ચાલને ભેરુ,Continue reading ““હસતી રહે જિંદગી””
“કોના માટે??”
“ક્યારેક તો થાય રડવું છે. “ખૂબ રડવું છે!!!? કોના માટે? પોતા માટે? એવું તે શું કર્યું?ક્યારે? કેમ? આનંદ કર્યો,આનંદવહાવ્યો, જોયું જાણ્યું માણ્યું ?! ખુશ થઈ, ખુશી વહેંચી.પણ”ખુશી”ના એ વેપારમાં ક્યાં હું અટવાણી? આ આપવા/લેવામાં ખોવાઈ કે બંધાઈ? મળ્યુ તો માણવા માટે;જોયું જાણવા માટે, અનુભવ્યું એવુ અટકાઈગયાં!અટવાઈ ગયાં!!! પગદંડી પર પગલાં પાડ્યાં. કેવાં એ ભૂંસાઈ ગયાં.Continue reading ““કોના માટે??””
“જીવન ધબકાર!”
“હદયની વાત ચાલે ત્યાં સુધી “માણસ”, બાકી તો હદય ચાલે ત્યાં સુધી જીવન.” ઇસબ મલેક ‘અંગાર”) ————— -એક દિવસ મારા પ્રેમીએ કહ્યું.”તારા માટે જ મારું હૃદય ધડકે છે!” વાહ વાહ, કેવી કાવ્યાત્મક રજુઆત ‘પ્રેમ’ની. હા..love birds વિશે સાંભળ્યું છે ખરું કે, એક મરે એટલે બીજું મરી જાય. આ હૃદયનો “ધબકાર” કેવો છે? કવિઓએ કવિતામાં બહુજContinue reading ““જીવન ધબકાર!””